મુખ્ય સામગ્રી પર જાઓ

મૂરત માધુરી દ્રગન બસી મૂર. બિહારી છબી પ્યારી દ્રગન બસી

મૂરત માધુરી દ્રગન બસી મૂર. બિહારી છબી પ્યારી દ્રગન બસી . મૂર. ટેક
માધુરી મૂરત સાંવરી સુરતની વે, હર લેત મન હસી રે હસી. મૂર. ૧
ભાલ વિશાળ કમલદળ લોચન વે, મુખ છબી માનું પૂરન શશી. મૂર. ૨
જરકસી પાઘ શિર જરકસી જામો તને વે, પીત દુશાલે કમર કસી. મૂર. ૩
પ્રેમાનંદ ઘનશ્યામ સુંદર છબી વે, રહો મોરે દ્રગ આગે વિલસી. મૂર. ૪

રેકોર્ડ કરેલ સંસ્કરણ

પ્રકાશક:
શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503
રેકોર્ડિંગ ગુણવત્તા : રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
વિશેષ નામ :
વર્ણન, હિન્દી
વિવેચન:

પદ ૧૭૪૧ મું.૫/૮

www.swaminarayankirtan.org © 2026