તેરી સામરી સુરતપર હો વારિયાં, મેરો મન બસ કીનો,
મેરો ચિત્ત હર લીનો. તેરી. ટેક
શ્યામ સુંદર તેરી રૂપછટા પર,
કોટિ મદનછબી વારી ડારિયાં. તેરી. ૧
સુખકો સદન તેરો બદન સાવરો,
અખિયાં કમલદલ અનુસારિયાં. તેરી. ૨
મુસકની મંદ ચપલ ચિતવનીમે,
બસ કીની સબ બ્રજનારિયાં. તેરી. ૩
પ્રેમાનંદ લખી લટક લાલ તેરી,
ફીરત મગન નીત ઉર ધારિયાં. તેરી. ૪
તેરી સામરી સુરતપર હો વારિયાં, મેરો મન બસ કીનો
હસમુખભાઈ પાટડિયા
તેરી સામરી સુરતપર હો વારિયાં, મેરો મન બસ કીનો
અક્ષરેશદાસ સ્વામી-BAPS
આસ્વાદ: ભક્તિ શૃંગાર રસથી ભરેલું આ પદ પ્રેમસખી પ્રેમાંન્દની પરમ રસિક રચના છે. કવિનાં આવાં અનેક પદોમાં વ્રજભાષાના અષ્ટછાપ કવિઓની સીધી અસર ઝીલાઈ છે. નીત્યનવીન સૌન્દર્યના સુખદ અને મંદમંદ પરિવર્તનોમાં ચિત્તને જોડી રાખવું. એની સ્મૃતિ અને સુખાનુભવોમાં મનને લીન રાખવું , પ્રિય પાત્રના મિલન-પ્રાપ્તિના સુખનો ધીરે ધીરે આસ્વાદ કરવો અને હ્રદયનાં સૂક્ષ્મ પ્રણય સંવેદનો પ્રગટ કરવા એ ભક્તિ-ક્રમિક અને મંદ હોય છે. જેથી ચિત્ત એનામાં અખંડ લીન રહ્યા કરે છે અને ત્યારે ભક્તિશૃંગારના તથા હ્રદયપ્રસન્નતાનાં અપૂર્વ ઉદ્ગારો ખડા થાય છે . ‘તેરી સાંવરી સૂરત પર હો વારિયાં,’ પ્રેમાનંદ પ્રભુની સૂરત પર વારી ગયા છે, ન્યોચ્છાવર થઈ ગયા છે. પ્રભુનું રૂપસૌન્દર્ય અપૂર્વ છે. એની રસિક મૂર્તિની મોહિની માદક છે. સુંદર મુખારવિંદ , મંદ ‘મુસકની ‘ – ( કવિએ મંદ સ્મિત માટે સુંદર શબ્દપ્રયોગ અહીં આપ્યો છે.) અલૌકિક લટકા , કમળદળ લોચન એ સર્વે ઘનશ્યામસુંદરની મોહિની મૂર્તિનાં આકર્ષણ છે. તેથી જ પ્રેમાનંદ કહે છે કે પ્રભુ! તારી રૂપછટા પર તો કરોડો કામદેવના રૂપ પણ કુરબાન છે. તારુ સ્વરૂપ જ સુખનું ધામ છે. તારુ મંદ મંદ હાસ્ય ચંચળ ચિત્તમાં પણ ચોંટી જાય છે અને તારી એ મોહક મુસ્કાને જ આ પ્રેમી હરિભક્તોને વશ કરી લીધા છે. પ્રભુની મનમોહક મોહિનીને અંતરમાં ધારીને પ્રેમાનંદ ભક્તિના આંનંદરસમાં નિમગ્ન બને છે. અ પદમાં પેમાનંદની શબ્દલયની સુંદર માધુરી પ્રગટ થાય છે. ભૈરવી રાગમાં ત્રણેય પરના પ્રભુત્વને નિ:શંક સ્થાપે છે. ‘ પ્રેમાનંદ લખી લટક લાલ તેરી’ જેવી ઉક્તિમાં આંતરપ્રાસનો વિનિયોગ ધ્યાન ખેંચે તેવો છે. ભરી સભામાં ઝોલું આવતાં બ્રહ્માનંદ સ્વામીને મહારાજે ભેરખો માર્યો, ‘આપની મૂર્તિનું ધ્યાન કરતો હતો’ એવા બ્રહ્માનંદના ખુલાસા સામે મહારાજે એ અંગેનુંકીર્તન બોલવાની આજ્ઞા આપી ત્યારે બ્રહ્માંનંદે પ્રગલ્ભ સવારે લલકાર્યું: ‘ તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે ......’
પદ ૧૨૮૬ મું. –.૧/૪
એક વાર શ્રીજીમહારાજ અમદાવાદ પધાર્યા હતા..મહારાજ કેટલાક દિવસ અહીં રોકાયા. એ દરમ્યાન એક દિવસ બધી સાંખ્યયોગી બાઈઓએ મળીને મહારાજને રસોઈ દીધી. શ્રીજીમહારાજને થાળ જમાડ્યા બાદ સાંખ્યયોગી બાઈઓને જમવા બેસવાનું હતું. રસોઈ થોડી થઈ હતી તેથી બ્રહ્મચારીએ મહારાજને કહ્યું : “મહારાજ ! રસોઈ બધાને પૂગશે નહિ. જો કહો તો વધારે રાંધીએ .” મહારાજ આ સંભાળીને હસ્યા અને પછી કહે: “ એ તો ઘણી થઇ પડશે. લાવો, અમે જ પીરસીએ .” એમ કહી મહારાજે શણગાર સોતાં બાઈઓની પંક્તિમાં પીરસવા માંડ્યું. શોભાયમાન સલૂણાં શ્યામની મનમોહક મૂર્તિના દર્શન કરી સૌના ચિત્તની વૃતિ મહારાજમાં જ ચોંટી ગઈ ને બધાય એમાં તદ્રુપ થઈ ગયાં. મહારાજે એક વાર પીરસ્યું તે પણ કોઇથી જમી શકાયું નહિ. પ્રેમાનંદ સ્વામી તો અખંડ મહારાજની હજૂરમાં રહેતા એટલે એ વખતે પણ સ્વામી એક બાજુ ઊભા ઊભા મહારાજની આ લીલા નીરખી ગાવા લાગ્યા: તેરી સાંવરી સૂરત પર હો વારિયાં , મેરો મન બસ કીન્હો , મેરો ચિત્ત હર લીનો.’
अरे ! सुन रे युवान, क्यूं भूल गया भान
एक पूरा ज्ञान (२) तुझको पाने में उपयोगी है
અંખી આયકે મોય લગી, જીવન જાદુગારે કી
અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે
અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન
અંગુઠી આપો અમને અવતારી, તમોને કર જોડી કહીએ
અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત
અંગુલીકા મૃદુલ રુપાળીરે, અનુક્રમે નાની મોટી
અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી
અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો
અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો
અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો
અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય
અંત સમો જ્યારે તારો આવશે રે
અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે
અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે,જોશો મા અમારા અવગુણ શ્યામરે
અંતકાળે કઠણ વેળા આવશે રે
અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે
અંતર ચતુર હરે, સુંદર હરિ
અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે
અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે
અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે
અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે
અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારી હો
અંતરજામી શ્રીકૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો
અંતરના જામી શું કહીએ આપને, નથી અજાણ્યું આપ થકી તલ ભારજો
અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે
અંતરની જાણીને આવો, આવી મારા તાપ સમાવો
અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો
અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી
અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર
અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી
અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી
અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય
અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે
અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઈ
અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે
અંતે સંતને તેડાવે રે, પ્રભુનું ભજન કરવા
અંધ છું હું અંધ મુજને, દૃષ્ટિ તું દેને
અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ
અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન
અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી
અંસુવન સુખે રે મોરી અખિયાં
અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર
અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી
અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો
અક્ષયતૃતીયા આવી અનોખી, તાપ પડે અતિ ભારી રે;
અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે
અક્ષર પર હરિ શ્રીજીમહારાજ
અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે
અક્ષરઓરડીમાં આજ, આપણી, રાહ જુએ છે મહારાજ;
અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય
અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં
અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ
અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે
અક્ષરધામ નિવાસી શ્રીજી અવની ઉપર આવ્યા;
અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ
અક્ષરધામ ને, ગઢપુરધામ, અહીં એક ઠામ, જુઓ એક થયાં છે
અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ સુખ આપવા રે
અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો
અક્ષરધામથી પધાર્યા વ્હાલો, છપૈયે પ્રગટયા છે ધર્મલો
અક્ષરધામથી શ્રીજી પધાર્યા
અક્ષરધામથી સંતોની સંગાથ જો
અક્ષરધામના અધિપતિ, સુંદર શ્રી ઘનશ્યામ;
અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે
અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ?
અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર
અક્ષરના વાસી રે અવની આવીયા
અક્ષરના વાસી વહાલો આવ્યા અવની પર
અક્ષરના વાસીરે અવની આવ્યાછે
અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રે
અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ
અક્ષરપતિ અલબેલો, આ ફેરે અહીં આવ્યા રે
અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ
અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી
અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા
અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો
અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ
અક્ષરપતી આવિયા અવતારી રે
અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે
અક્ષરવાસી અલબેલા તમ પરવારી
અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે
અક્ષરવાસી વિલાસી વડતાલના રે
અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે
અક્ષ્રરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી
અખંડ આનંદ દેશે, મૂરતિમાં રાખી,
અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા
અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં
અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ
અખંડ રહો મંદિરીયે મારે, મોહી હું તો છોગલીયે તારે રે
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો;
અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી
અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર
અખિયનકી લગી ચટકી સજની અંખિ
અખિયનમેં હો અખિયનમેં લટક, લાલનકી વસી
અખિયાં અટકી દેખત બનવારી