મુખ્ય સામગ્રી પર જાઓ

મોસેં કરત હે રાર કનૈયો, કનૈયો મોસે કરત હે રાર

મોસેં કરત હે રાર કનૈયો, કનૈયો મોસે કરત હે રાર; ટેક
          ગ્વાલ બાલ સબ સંગ લિયે, જ્યું લગ્યો રહે નિત લાર. ક૦૧
ચુવા ચુવા ચંદન ઓર અરગજા, ચરચત વારંવાર; 
          સુભગ સુરંગ લિયે પિચકારી, ખેલત નંદકુમાર. ક૦ર
અલવ કરત નિત્ય કેરે આવત, મુખસે ગાવત ગાર; 
          બ્રહ્માનંદ નવલ પ્રીતમસેં, હું માની અબ હાર. ક૦૩
 
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
પ્રસંગ :
રંગ
વિશેષ નામ :
ગાળ, સંબોધન, હિન્દી, હેરાનગતિ, પજવણી, સતાવણી, સતામણી,, સ્વગત
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026