મુખ્ય સામગ્રી પર જાઓ

મોહન શ્રી ઘનશામ, બાલમ હરિ

મોહન શ્રી ઘનશામ, બાલમ હરિ. મો. ટેક.
કરુણા અમૃત ઝરે નેનાં, હેરત પુરન કામ. બાલમ.૧
           શોભા ધામ વિશાલ અલોકીક, ઉરપર મોતીન દામ. બાલમ.ર
મધુર સુધાસે રસભરી બાની, બોલત મન અભિરામ. બાલમ.૩
           કૃષ્ણાનંદ હરિવર અવતારી, ધારત હે સબ જામ બાલમ.૪

રચયિતા :
કૃષ્ણાનંદ સ્વામી
વિવેચન:

૭૫ પદ- ૩/૪

 

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026