ત્રિભંગી છંદ.
સમરત જેહિ શેશા, દિપત સુરેશા, પુત્ર ગણેશા, નિજ પ્યારા,
બ્રહ્માંડ પ્રવેશા, પ્રસિધ પરેશા અજર ઉમેશા ઉદારા.
બેહદ નર વેશા, ક્રત શિર કેશા ટલત અશેશા અધરેશા,
જય દેવ સિધેશા, હરન કલેશા, મગન હમેશા માહેશા. ॥૧॥
ભક્તન થટ ભારી, હલક હજારી, કનક અહારી, સુખકારી,
શિરગંગ સુ ધારી, દ્રધ બ્રહ્મચારી, હર દુખ હારી, ત્રિપુરારી,
રહે ધ્યાન ખુમારી, બ્રહ્મ વિહારી, ગિરજા પ્યારી જોગેશા,
જય દેવ સિધેશા, હરન કલેશા. મગન હમેશા માહેશા. ॥૨॥
કૈલાસ નિવાસી, જોગ અધ્યાસી, રિધિ સિધિ દાસી, પતિ કાસી,
ચિદ વ્યોમ વિલાસી, હિત જુત હાસી, રટત પ્રયાસી, સુખરાસી,
મુનિ સહસ્ત્ર અઠ્યાસી, કહિ અવિનાસી, જેહિ દુઃખ ત્રાસી ઉપદેશા,
જય દેઅ સિધેશા, હરન કલેશા, મગન હમેશા, માહેશા. ॥૩॥
ગૌરી નિત સંગા, અતિ શુભ અંગા, હાર ભુયંગા, શિર ગંગા,
રહવત નિજ રંગા, ઉઠત અથંગા, ગ્યાન તરંગા, અતિ ચંગા,
ઉર હોત ઉમંગા, જય ક્રત જંગા, અચલ અભંગા, આવેશા,
જયદેવ સિધેશા, હરન ક્લેશા, મગન હમેશા, માહેશા ॥૪॥
નાચત નિશંકા, મૃગમદ પંકા, ઘમઘમ ઘમકા, ઘુઘરુકા,
ઢોલૂકા ઢમકા, હોવત હંકા , ડમદમ ડમકા, ડમરૂકા,
રણતૂર રણંકા, ભેર ભણંકા, ગગન ઝણંકા, ગહરેશા,
જય દેવ સિધેશા, હરન ક્લેશા, મગન હમેશા માહેશા. ॥૫॥
મણિધર ગલ માલા, ભૂપ ભુજાલા, શીશ જટાલા, ચરિતાલા,
જગ મૃલ પ્રજાલા, શૂલ હથાલા, જન પ્રતિપાલા, જોરાલા,
દ્રગ ત્રતિય કરાલા, હાર ફણાલા, રહત કપાલા, રાકેશા,
જય દેવ સિધેશા, હરન ક્લેશા, મગન હમેશા માહેશા. ॥૬॥
ખલકત શિર નીરા, અદલ અમીરા, પીરન પીરા હર પીરા,
વિહરત સંગ વીરા, ધ્યાવત ધીરા, ગૌરા શરીરા, ગંભીરા,
દાતાર રિધીરા, ઝાઝ બુધીરા, કાંત સિધીરા, શિર કેશા,
જય દેવ સિધેશા, હરન ક્લેશા, મગન હમેશા માહેશા. ॥૭॥
નર રૂપ બનાયા, અકલ અમાયા, કાયમ કાયા, જગરાયા,
તન કામ જલાયા, સાંબ સુહાયા, મુનિ ઉર લાયા, મન ભાયા
સિધેશ્વર છાયા, જન સુખ પાયા, મુનિ બ્રહ્મ ગાયા, ગુણ લેશા,
જય દેવ સિધેશા, હરન ક્લેશા, મગન હમેશા માહેશા. ॥૮॥
अरे ! सुन रे युवान, क्यूं भूल गया भान
एक पूरा ज्ञान (२) तुझको पाने में उपयोगी है
અંખી આયકે મોય લગી જીવન જાદુગારે કી
અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩
અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન
અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.
અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત .
અંગુલીકા મૃદુલ રુપાળીરે, ૭/૮
અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;
અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો
અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;
અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ;
અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય
અંત સમો જ્યારે તારો આવશે રે,
અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય;
અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે
અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે,જોશો મા અમારા અવગુણ શ્યામરે
અંતકાળે કઠણ વેળા આવશે, અંતકાળે કઠણ વેળા આવશે રે
અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે
અંતર ચતુર હરે, સુંદર હરિ.અંતર.
અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે
અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે
અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે
અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે
અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪
અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;
અંતરના જામી શું કહીએ આપને
અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે
અંતરની જાણીને આવો, આવી મારા તાપ સમાવો
અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો
અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી
અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,
અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી
અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;
અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય
અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે
અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઈ
અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે ૩/૪
અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..
અંધ છું હું અંધ મુજને, દૃષ્ટિ તું દેને
અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;
અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન
અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી
અંસુવન સુખે રે મોરી અખિયાં
અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે
અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી
અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;
અક્ષયતૃતીયા આવી અનોખી, તાપ પડે અતિ ભારી રે;
અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે
અક્ષર પર હરિ શ્રીજીમહારાજ
અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે
અક્ષરઓરડીમાં આજ, આપણી, રાહ જુએ છે મહારાજ;
અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય
અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં;
અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ
અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે,
અક્ષરધામ નિવાસી શ્રીજી અવની ઉપર આવ્યા;
અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ
અક્ષરધામ ને, ગઢપુરધામ, અહીં એક ઠામ, જુઓ એક થયાં છે
અક્ષરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી,
અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ સુખ આપવા રે
અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો
અક્ષરધામથી પધાર્યા વ્હાલો, છપૈયે પ્રગટયા છે ધર્મલો
અક્ષરધામથી શ્રીજી પધાર્યા
અક્ષરધામથી સંતોની સંગાથ જો
અક્ષરધામના અધિપતિ, સુંદર શ્રી ઘનશ્યામ;
અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે
અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે,
અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ૨/૨
અક્ષરના વાસી રે અવની આવીયા,
અક્ષરના વાસી વહાલો આવ્યા અવની પર
અક્ષરના વાસીરે અવની આવ્યાછે;
અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રે
અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ
અક્ષરપતિ અલબેલો, આ ફેરે અહીં આવ્યા રે
અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ
અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી
અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા
અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;
અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ
અક્ષરપતી આવિયા અવતારી રે,
અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે
અક્ષરવાસી અલબેલા તમ પરવારી
અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે.
અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;
અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;
અખંડ આનંદ દેશે, મૂરતિમાં રાખી,
અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા
અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં,
અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ,
અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો;
અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી
અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;
અખિયનકી લગી ચટકી સજની અંખિ.
અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી