મુખ્ય સામગ્રી પર જાઓ

 આઇકે આંખડી મારી મોકું મગ બિચ

 આઇકે આંખડી મારી મોકું મગ બિચ...ટેક
કોરી કલેજા અંતરહુમેં આઇ,
          ભલાજી રહે આનંદદાઇ અપીચ...૧
અર્ધક્ષણ અલગ ન જાત હે જીવન,
         ભલાજી તાણી ડારે કર મહુકે કીચ...ર
જલ ભરનેકું જાત હતિ મેં,
         ભલાજી સંગે નાહી સખી કોઉ નીચ...૩
ભૂમાનંદ કહે મોય ડારી,
         ભલાજી મરમાળી અખિયાં મીચ...૪

રચયિતા :
ભૂમાનંદ સ્વામી
વિશેષ નામ :
હિન્દી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026