મુખ્ય સામગ્રી પર જાઓ

જોઈ મૂરતિ મનોહર તારી, માવા રે મારાં નેણાં લોભાણાં

જોઈ મૂરતિ મનોહર તારી, માવા રે મારાં નેણાં લોભાણાં...ટેક.
         મોળીડા ઉપર નવલ કલંગી, શોભે છે અતિ સારી...માવા રે૦ ૧
હેત કરીને હૈડાની ઉપર, માળા મોતીડાની ધારી...માવા રે૦ ૨            અતિ રે શોભે છે છાતી ઉપડતી, ચાલ જગતથી ન્યારી...માવા રે૦ ૩
બ્રહ્માનંદ કહે એ છબી ઉપર, સરવસ નાંખું વારી...માવા રે૦ ૪

 

 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

પ્રકાશક:
શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫
ઓડિયો/વિડિઓ : ઓડિયો
પ્રકાશક:
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626
સ્વરકાર : ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
પ્રકાશક:
શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
રાગ : અજાણ રાગ
પ્રકાશક:
અજાણ (પ્રકાશક )
રેકોર્ડિંગ ગુણવત્તા : રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
સ્વરકાર : પરંપરાગત (સ્વરકાર)
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
વિશેષ નામ :
વર્ણન
ભાવ :
મૂર્તિ વર્ણન
પુસ્તક :
કિર્તન દિવાળી
www.swaminarayankirtan.org © 2026