Logo image

ભજ મન સહજાનંદ ઉર ધારી ભજ મન સહજાનંદ

ભજ મન સહજાનંદ ઉર ધારી, ભજ મન સહજાનંદ.ભજ૦
          સહજાનંદ પરમ સુખ મૂર્તિ, નેનનસેં જ્યું નિહાળી.ભજ૦ ૧
શ્વેત બસન ધારે તન સુંદર, જનમ લેત મોરારિ.ભજ૦ ૨
         શ્વેત પાઘ શિર શ્યામ વિરાજત, કેસર તિલક હે ભારી.ભજ૦ ૩
અવધપ્રસાદ સહજાનંદ શરણે, લાગી લગન એક તારી.ભજ૦ ૪
 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
શ્વેત, સફેદ, ધોળા, વર્ણન
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026