મુખ્ય સામગ્રી પર જાઓ

વસંત વધાવન સબ વ્રજવનિતા, નંદપોર ચલો પ્યારી

વસંત વધાવન સબ વ્રજવનિતા, નંદપોર ચલો પ્યારી;
         વેગસેં આઓ સબહી વિધુવદની, નિરખન નવલ વિહારી. ટેક.
કનક કુંભમહિં અંબમોર ધરી કર લે કંચન થારી;
         મંગળસાજ લેહું સબ સજની, રીઝે શ્રીવનમારી. વસંત ૧
કદલી સ્તંભ રંગે હેં કુંકુમ, ઘ્વજ તોરન છબી ભારી;
         સો મંડપ મધ્ય સંગ સખા લે; ખેલત હેં ગિરિધારી. વસંત ર
વસંત વધાયકે રસિકરાય સંગ, ખેલો સબ સકુમારી;
         મુક્તાનંદકે શ્યામસોં ખેલત, હોઇ હેં જીત તુમારી. વસંત ૩
 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

પ્રકાશક:
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
સ્વરકાર : પરંપરાગત (સ્વરકાર)
ઓડિયો/વિડિઓ : ઓડિયો
રચયિતા :
મુક્તાનંદ સ્વામી
પ્રસંગ :
રંગ, વસંત, પંચમી, પાંચમ, સુદ, શુક્લ, મહા, માઘ
વિશેષ નામ :
હિન્દી
www.swaminarayankirtan.org © 2026