માતા પારણિયે ઝુલાવે શ્રીઘનશ્યામને રે, સુંદર રેશમ કેરી દોરી લઈને હાથ; માતા હિલોગાવે લઈ લઈ હરિનાં નામને રે, ઝૂલો ધર્મકુંવર પ્રભુ સુરનર મુનિના નાથ...માતા૦ ૧ વાજે પારણિયે બહુ ઘણણણ ણણણણ ઘંટડી રે, ચરણે ઝણણણ ણણણણ ઝાંઝરનો ઝણકાર; ખણણણ ણણણણ ખણકે ઘુઘરડી હેમે જડી રે, ગણણણ ણણણણ ઝણણે ઘુઘરડાની હાર...માતા૦ ૨ બોલે પાંજરિયે બહુ પક્ષી હરિને આગળે રે, મેના પોપટ કુર્કુટ કોયલ મોર ચકોર; ભીંતે આલેખ્યાં બહુ ચિત્ર મનોહર કાગળે રે, તેને જોઈ જોઈ રાજી થાયે ધર્મકિશોર...માતા૦ ૩ આગે અનંત ભાતનાં રમકડલાં આણી ધર્યાં રે, ચકરી ભમરા ઘૂઘરા કોયલ આદિ અપાર; ચૂસે સોના કેરું ચૂસણિયું હરખે ભર્યા રે, પ્રેમાનંદના સ્વામી સુંદર ધર્મકુમાર...માતા૦ ૪
માતા પારણિયે ઝુલાવે શ્રીઘનશ્યામને રે
સમૂહગાન
માતા પારણિયે ઝુલાવે શ્રીઘનશ્યામને રે
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
ભાવાર્થઃ- પ્રસ્તુત કીર્તનનાં બીજા પદમાં સ્વામી ભાવ, સૂર અને શબ્દના સંયોગ કોઈ અદ્ભુત રીતે કરે છે. એક (ધ) ની પાછળ સાત સાત (ણ) લગાડે છે. એવી જ રીતે ઝ, ખ અને ગ ની પાછળ સાત-સાત (ણ) લગાડ્યા છે. એટલે સૂરની દ્રષ્ટિએ અતિ સુંદર ગણાય. ભાવની દ્રષ્ટિએ એ ભરપૂર ગણાય અને શબ્દની દ્રષ્ટિએ (ધ) એટલે ધરતી ઉપર પ્રગટેલા ધર્મપૂત્રના જન્મદિન વાગતી ઘંટડીના અવાજથી અસૂરો ધ્રૂજી ઊઠ્યા. (ઝ) એટલે જગદીશનાં ઝાંઝરના ઝણકારથી શહેર, ગામડે અને ઘેર ઘેર સમાધિરૂપી ભક્તિનાં ઝરણાં વહેવા લાગ્યાં. ‘ખણણણ’ ના ‘ખ’ થી એટલે કે પૃથ્વી પર પ્રગટેલા પ્રભુને પગમાં પહેરેલ ઝાંઝરની ઘૂઘરડીઓના ખણખણાટથી કામક્રોધાદિક દોષો ખળભળી ઊઠ્યા અને પ્રભુના પ્રાગટ્ય સમે ગવાતાં મંગળ ગીતોના ગણગણાટથી ગમાર લોકો પણ ગમ ખાઈ ગયા. આવા અર્થસભર શબ્દોનો પ્રયોગ કર્યો છે. આ સહજાનંદના જન્મે આ ભૂતળ પર દિવસ જ નહીં, રાત્રિ પણ આહ્લાદક બની રહે છે. આકાશમાં ક્યાંય પણ મ્લાનિ-ગ્લાનિ વર્તાતી નથી. આ જન્મોત્સવ પ્રસંગે વાતાવારણ ઉત્સવ અને સંગીતમય બની જાય છે. દુંદુભિ વાગે છે. આકાશમાં દેવો દર્શનાર્થે ઝૂરી રહ્યા છે. માનનીઓ મંગળ ગીતો ગાતી ગાતી દર્શનાર્થે ટોળે મળી છે. અરે, ગણિકાઓ પણ આ આનંદમાં ગુલતાન થઈ છે. સૌ કોઈ બાલપ્રભુને રમવા માટે ભાતભાતના મેના, પોપટ આદિક રમકડાંઓ લાવ્યાછે. એને એ જ પક્ષીઓ પાંજરીયે બેસી બાલપ્રભુનું મુખ નિહાળી પ્રભુના ગુણાનુવાદ ગાવા લાગ્યા છે. II૧થી૪II રહસ્યઃ- ભક્તિનો પંથ ઈશ્વર પ્રત્યે પહોંચવાનો પ્રેમશૌર્યનો પંથ છે. પ્રભુનું પ્રાગટ્ય પ્રેમીને મન આનંદનું પૂર્ણ સ્વરૂપ છે. ‘બોલે ખમ્મા, ખમ્મા’ જેવી ઊક્તિઓમાં તલપદી ભાષાની તાકાત દર્શાવી જન્મોત્સવનો આનંદ પ્રયોજાયેલો છે. આ પદોના ઢાળ ગેયતાની દ્રષ્ટિએ આકર્ષક છે. રજૂઆત આનંદદાયક છે. તાલ મધ્યલયનો કહરવા છે. પદ ઢાળ લોક ભોગ્ય છે. દરેક સ્થાયી ઉપાડ મનમોહક છે. પ્રાસાદિકનો પ્રસાદ અદ્ભુત પદ સુગેય છે.
अरे ! सुन रे युवान, क्यूं भूल गया भान
एक पूरा ज्ञान (२) तुझको पाने में उपयोगी है
અંખી આયકે મોય લગી, જીવન જાદુગારે કી
અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે
અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન
અંગુઠી આપો અમને અવતારી, તમોને કર જોડી કહીએ
અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત
અંગુલીકા મૃદુલ રુપાળીરે, અનુક્રમે નાની મોટી
અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી
અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો
અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો
અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો
અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય
અંત સમો જ્યારે તારો આવશે રે
અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે
અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે,જોશો મા અમારા અવગુણ શ્યામરે
અંતકાળે કઠણ વેળા આવશે રે
અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે
અંતર ચતુર હરે, સુંદર હરિ
અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે
અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે
અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે
અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે
અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારી હો
અંતરજામી શ્રીકૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો
અંતરના જામી શું કહીએ આપને, નથી અજાણ્યું આપ થકી તલ ભારજો
અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે
અંતરની જાણીને આવો, આવી મારા તાપ સમાવો
અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો
અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી
અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર
અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી
અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી
અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય
અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે
અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઈ
અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે
અંતે સંતને તેડાવે રે, પ્રભુનું ભજન કરવા
અંધ છું હું અંધ મુજને, દૃષ્ટિ તું દેને
અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ
અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન
અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી
અંસુવન સુખે રે મોરી અખિયાં
અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર
અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી
અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો
અક્ષયતૃતીયા આવી અનોખી, તાપ પડે અતિ ભારી રે;
અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે
અક્ષર પર હરિ શ્રીજીમહારાજ
અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે
અક્ષરઓરડીમાં આજ, આપણી, રાહ જુએ છે મહારાજ;
અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય
અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં
અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ
અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે
અક્ષરધામ નિવાસી શ્રીજી અવની ઉપર આવ્યા;
અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ
અક્ષરધામ ને, ગઢપુરધામ, અહીં એક ઠામ, જુઓ એક થયાં છે
અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ સુખ આપવા રે
અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો
અક્ષરધામથી પધાર્યા વ્હાલો, છપૈયે પ્રગટયા છે ધર્મલો
અક્ષરધામથી શ્રીજી પધાર્યા
અક્ષરધામથી સંતોની સંગાથ જો
અક્ષરધામના અધિપતિ, સુંદર શ્રી ઘનશ્યામ;
અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે
અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ?
અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર
અક્ષરના વાસી રે અવની આવીયા
અક્ષરના વાસી વહાલો આવ્યા અવની પર
અક્ષરના વાસીરે અવની આવ્યાછે
અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રે
અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ
અક્ષરપતિ અલબેલો, આ ફેરે અહીં આવ્યા રે
અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ
અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી
અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા
અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો
અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ
અક્ષરપતી આવિયા અવતારી રે
અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે
અક્ષરવાસી અલબેલા તમ પરવારી
અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે
અક્ષરવાસી વિલાસી વડતાલના રે
અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે
અક્ષ્રરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી
અખંડ આનંદ દેશે, મૂરતિમાં રાખી,
અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા
અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં
અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ
અખંડ રહો મંદિરીયે મારે, મોહી હું તો છોગલીયે તારે રે
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો;
અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી
અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર
અખિયનકી લગી ચટકી સજની અંખિ
અખિયનમેં હો અખિયનમેં લટક, લાલનકી વસી
અખિયાં અટકી દેખત બનવારી