મુખ્ય સામગ્રી પર જાઓ

સાધત મંત્ર કરત વશ કાના, સાધત

સાધત મંત્ર કરત વશ કાના, સાધત.
         વ્રજકી નારી નેહવશ પ્યારી, વિવિધ ભાતિ ઉપચાર લે આના. સાધત.૧
ધૂપ દીપ કરીકે બહુનાતિન, ડારતી માયા મંત્રિકે છાના;
         કૃષ્ણ કૃષ્ણ લિખિ મંત્ર જંત્રહિ, બાંધતી ભુર્જપર ઉર બિચ. સાધત. ૨
શંભુ ભવાની ગજાનન ઇશ્વર, મારૂતનંદન હો ભગવાના;
         નંદનંદન વશ હોય હમારે, દેહો ઇશ એહિ વરદાના. સાધત. ૩
પરમ પ્રસન્ન ભઇ વ્રજવનિતા કીને, વશ ઘનશ્યામ સુજાના;
         પ્રેમાનંદકો નાથ નેહવશ ભયે, આધીન ત્રિભુવન રાના. સાધત. ૪

રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026