મુખ્ય સામગ્રી પર જાઓ

નજીક નારાયણસર માંઇ રમત હરિકું પાવત પય નિત્ય કામધેનુ આઇ

નજીક નારાયણસર માંઇ, રમત હરિકું પાવત પય નિત્ય કામધેનુ આઇ
           કાલીદત અસુર માયાવી, તજી ગયો નિજ પ્રાણ હરિ દૃગ તેજહુકુ પાવી,
એકાદશ વર્ષ ભયે જબહી, માતાકું કહી જ્ઞાન દિવ્ય ગતિ પમાયે તબહિ,
           ગયે તપ કરને ઘર છોડી, હિમાલા ઢિગ ઘોર વનમેં રહે વર્ષાત તોડી,
અન્ન જલ ત્યાગ કરી તામેં, ભૂમાનંદ કહે કેવલ વાયુ ભક્ષે હરિ જામેં,
રચયિતા :
ભૂમાનંદ સ્વામી
પ્રસંગ :
રંગ
વિશેષ નામ :
વૈરાગ્ય, હિન્દી
સ્થળ :
નારાયણસર
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026