મુખ્ય સામગ્રી પર જાઓ

મંત્ર કરી હરિકું હનન ડારે

મંત્ર કરી હરિકું હનન ડારે,
        ગીરે ઉંચ હોઇ આયે રૂધીર વહે મુખ ફારે.
પઠાયે વીર ઘરૂ જાઇ,
       અર્ધી રાતે આયે પ્રમુકું મારન ઢીગ ધાઇ.
વામન અંગ કાજલસે કાલા,
       રાતે દૃગ શિર કેશ બડે દંત દર્શત વિકરાલા.
હરિ દૃગ ભરી હેરે તાંઇ,
પીછે ફરી પકરી બ્રાહ્મણકું પટકત પટ ન્યાઇ.
       ઓર દ્વિજને ઢિગ આના,
ભૂમાનંદ કહે સુનિ પ્રારથના પ્રભુ દિન જીવદાના.
 
રચયિતા :
ભૂમાનંદ સ્વામી
વિશેષ નામ :
હિન્દી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026