મુખ્ય સામગ્રી પર જાઓ

ઉઠો નંદલાલા વારી વિશ્વજીવન વહાલા

ઉઠો નંદલાલા વારી, વિશ્વજીવન વહાલા ; 
         ઠાડે સબ ગ્વાલ બાલ, ઉઠો નંદલાલા. ટેક૦
ગઇ રેન દોહન ધેન, ઉઠી બ્રજબાલા ;
         વાતે શુભ વેન લેન, આયે સબ ગ્વાલા. ઠા૦૧
સખા સાન કરત કાન, તાન ગાન તાલા ;
         પ્રગટ્યો અબ ભાન, પ્રાણજીવન પ્રતિપાલા ઠા૦ર
કુર તુર ઘૃત બૂર, સ્વાદમેં રસાલા ;
         કમળા કર્પૂર લે, હજૂર ખરી થાલા. ઠા૦૩
સુખ કે શુભ સદન સ્વામી, કોટી મદન કાલા ;
         બ્રહ્માનંદ દર્શ દાન, દીજીએ કૃપાલા. ઠા૦૪ 
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
પ્રસંગ :
પ્રભાતિયા
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026