મુખ્ય સામગ્રી પર જાઓ

શ્યામ પધારો ઘનશ્યામ પધારો, શ્યામ પધારો ફૂલવાડીયેરે

શ્યામ પધારો ઘનશ્યામ પધારો, શ્યામ પધારો ફૂલવાડીએ રે-ટેક.
ફૂલડાં ભરીને બાંધ્યો ફૂલ હિંડોળો, હરિવર હેતે ઝુલાડીએ રે-ઘન૦ ૧
પ્રીત કરીને બહુ પાક બનાવ્યા, જીવન જુગતે જમાડીએ રે-ઘન૦ ૨
ફૂલોના હાર તોરા ગજરા પહેરાવીએ, ફૂલની પછેડી ઓઢાડીએ રે-ઘન૦ ૩
પ્રેમાનંદ કે’ ગાઈ ગુણ તમારા, તાલ મૃદંગ બજાડીએ રે-ઘન૦ ૪

રેકોર્ડ કરેલ સંસ્કરણ

રાગ : અજાણ રાગ
પ્રકાશક:
અજાણ (પ્રકાશક )
સ્વરકાર : પરંપરાગત (સ્વરકાર)
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
પ્રકાશક:
કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫
સ્વરકાર : લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ (સ્વરકાર)
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
પ્રકાશક:
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮
રેકોર્ડિંગ ગુણવત્તા : રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
પ્રકાશક:
શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડિંગ ગુણવત્તા : રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
રાગ : કાફી
પ્રકાશક:
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડિંગ ગુણવત્તા : રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
સ્વરકાર : જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
વિશેષ નામ :
ફૂલ
પ્રસંગ :
આમંત્રણ
સ્થળ :
બગીચો, બાગ
ભાવ :
વધામણ
પુસ્તક :
કિર્તન દિવાળી
www.swaminarayankirtan.org © 2026