મુખ્ય સામગ્રી પર જાઓ

નાથ પધાર્યા મારો નાથ પધાર્યા, ત્રિભુવન આનંદ કરતા

નાથ પધાર્યા મારો નાથ પધાર્યા, ત્રિભુવન આનંદ કરતા રે-ટેક.
હાથમાં લાકડલી ને પે’રી છે ચાંખડલી, ધીરે ધીરે પગ ધરતા રે-મારો૦ ૧
શેરી વાળીને મેં તો સજ્જ કરી છે, વેર્યાં છે ફૂલડાં ફરતા રે-મારો૦ ૨
હસતા રમતા ને હેત વધારતા, હરિજનનાં મન હરતા રે-મારો૦ ૩
પ્રેમાનંદના પ્રાણજીવન ધન્ય, રાણી રાધાનો ભર્તા રે-મારો૦ ૪

રેકોર્ડ કરેલ સંસ્કરણ

પ્રકાશક:
શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫
ઓડિયો/વિડિઓ : ઓડિયો
પ્રકાશક:
શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
પ્રસંગ :
સ્વાગત તૈયારી
ભાવ :
વધામણ
પુસ્તક :
કિર્તન દિવાળી
www.swaminarayankirtan.org © 2026