મુખ્ય સામગ્રી પર જાઓ

ગોવર્ધન ગિરિરાજકી પૂજા, કરત સબહિ વ્રજવાસી હો

ગોવર્ધન ગિરિરાજકી પૂજા, કરત સબહિ વ્રજવાસી હો;
           લીનો રૂપ ચતુર્ભુજ ગિરિકો, નંદકુંવર અવિનાશી હો.  ગોપ. ૧
ક્ષીરોદકકો સ્નાન કરાયો, ગાઇન દુહિ સુખરાશી હો;
           નાનાવિધકે ભોગ ધરે આગે, જીંવત ગિરિ કરી હોંસિ હો.  ગોપ. ૨
નિરખી ગોપ ગોપી ભયે અચરજ, હરખિત ભયે હુલાસી હો;
           નમન શિશ ઠાડે કર જોરે, ફુલે અંગ ન માસી હો.  ગોપ. ૩
હે ગિરિરાજ યહ વ્રજ સગરો, જાની ચરન ઉપાસી હો;
           પ્રેમાનંદ કહે કરત વિનતિ , વ્રજજન પ્રેમ પ્રકાશી હો.  ગોપ. ૪ 
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
પ્રસંગ :
અન્નકૂટ -- (5)
ઉત્પત્તિ:
પદ ૮૭૭ મું. –રાગ આશાવરી- પદ ૧/૪
 
 
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026