મુખ્ય સામગ્રી પર જાઓ

કહત અંગુરિ પકરી વ્રજપતિકી, ઠાડે સારંગપાની હો

કહત અંગુરિ પકરી વ્રજપતિકી, ઠાડે સારંગપાની હો;
             દેખો બાબા જીંવત ગિરિધર, બોલત મધુરીસિ બાની હો.  કહત. ૧
દેખો જીવત બીરંજ બરાદહી, દુધ ભાત સાંની સાંની હો;
           માગી માગી જીંવત સબકો બલિ, સબકે મનકી જાંની હો.  કહત. ૨
બડો દેવ હે તાત ગોવર્ધન, પૂજીએ પ્રીતિ આની હો;
           અબજી ન દેહો સુરપતિકું બલિ, મારી આજ્ઞા માની હો.  કહત. ૩
ધૂપ દીપ કરી ધૂન આરતી, ભયે પરમ ગુલતાની હો.
           પ્રેમાનંદ કહે ગાઇ ખેલાવત, ચલે શ્યામ સુખદાની હો.  કહત. ૪ 

રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
પ્રસંગ :
અન્નકૂટ -- (5)
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026