મુખ્ય સામગ્રી પર જાઓ

અલક પુરુષ ભગવાન...શામરા તુમ

અલક પુરુષ ભગવાન...શામરા તુમ૦ ટેક
           શેષ શારદ મુનિ નારદ નિશદિન, કરત મનોહર હો ગુણગાન-શામરા૦ ૧
બ્રહ્મા ભવ સનકાદિક રે, ધરત નિરંતર હો તોરું ધ્યાન-શામરા૦ ૨
           અવની ઉપર આયે નિજદાસન કુ, દિનો હે દરશન હો શુભ દાન-શામરા૦ ૩
દાસ હરિ કે કરી કરુણા કળિ મધ્ય, પાયું પીયૂષ હો રસપાન-શામરા૦ ૪

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
સ્તુતિ
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026