મુખ્ય સામગ્રી પર જાઓ

રેલ્ય હાંકી રે શું રહ્યું બાકી, રૂડી અક્ષરની રેલ્ય હાંકી

રેલ્ય હાંકી રે શું રહ્યું બાકી, રૂડી અક્ષરની રેલ્ય હાંકી-ટેક
વિકટ વાટ છે અક્ષરધામની, તેમાં કેની નવ લાગે ટાંકી-રૂડી૦ ૧
માયાના મોલમાં ચાલીને સોંસરા, જાય જોરાઈએ મુક્તો માંહી-રૂડી૦ ૨
ઓડા બાંધીને અટકાવી રાખતી, ઠાવકી ઠબલાઈ બેઠી થાકી-રૂડી૦ ૩
દાસ હરિના પ્રભુ પધાર્યા, પરમપદની પળ પાકી-રૂડી૦ ૪

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
ધન્યતા
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026