મુખ્ય સામગ્રી પર જાઓ

દિન દયાલ ભકત હિતકારી, રસિક સુંદર હું તો શરણ તુમારી

દિન દયાલ ભકત હિતકારી, રસિક સુંદર હું તો શરણ તુમારી. ટેક.
આશરો તમારો મેલી અળગી ન જાઉં,
          અમૃત તજીને હવે હું તો વિષ નહિ ખાઉ. દિન ૧
નરકના કુંડ જેવા નર સઉં જાણી,
         તમ સંગ પ્રીત કીધી સારંગપાણી. દિન ર
અચલ થઇ છે મારી મતી તમ સંગે,
         મુક્તાનંદના નાથ હું તો રાચી તોરે રંગે. દિન ૩
 
રચયિતા :
મુક્તાનંદ સ્વામી
વિશેષ નામ :
હિન્દી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026