મુખ્ય સામગ્રી પર જાઓ

કુંતાજીસુત જાયો સુંદર, શોભા કહઇ ન જાઇ હો

કુંતાજીસુત જાયો સુંદર, શોભા કહઇ ન જાઇ હો.કુંતાજી.
           કોટિક કામ છબી ત્રિભુવનકી, પરત ચરનમેં આઇ હો.કુંતાજી. ૧
અર્જુન નામ શત્રુ મદમર્દન, સુર નર મુનિ સુખદાઇ હો;
           શ્રીકૃષ્ણ ઘનશ્યામ સુંદરકો, પરમ સખા સબ ગાઇ હો.કુંતાજી. ૨
ભાલ વિશાળ કમળપત્રાયત , વર લોચન છબી છાઇ હો;
           મુખ મૃગાંક પાર્વણ શશિ હાસં, નિરખી મુદિત સુરરાઇ હો.કુંતાજી. ૩
ઉર વિશાળ ભુજદંડ પ્રલંબિત, કટિ કેસરી મન ભાઇ હો;
           ચલત કુંવર કલરાજ હંસ ગતિ, પુલકિ પ્રેમાનંદ ગાઇ હો.કુંતાજી. ૪ 
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026