મુખ્ય સામગ્રી પર જાઓ

નેના રંગીલે નાથ તિહાંરે, રસકે ભરેહે રતિપતિસું જ્યો લરેહે

નેના રંગીલે નાથ તિહાંરે, રસકે ભરેહે રતિપતિસું જ્યો લરેહે. નેના...ટેક
અતહિં વિશાળ અરુન બીચ રેખે, રેન કેઉ નિંદે પલકે ઢરેહે નેના. ૧
શિથિલ શ્રમીત ચંચલતારે તજકે, માનું ખંજન પીંજરા પરેહે. નેના. ૨
જીત્યો જંગ રજની રતિવરસું, ગરવ ભરે માનું મત જ્યું ફરેહે. નેના. ૩
પ્રેમાનંદ ઘનશ્યામકે નેનાં, સુંદરતા ત્રિભોવનકી હરેરે. નેના. ૪

રેકોર્ડ કરેલ સંસ્કરણ

પ્રકાશક:
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮
રેકોર્ડિંગ ગુણવત્તા : રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
વિશેષ નામ :
નેણ-નયન -આંખ -ચક્ષુ, દ્રગ,નેત્ર
www.swaminarayankirtan.org © 2026