મુખ્ય સામગ્રી પર જાઓ

આજ અનોખીરી સુંદરતાઇ, કહીહ ન જાઇ, નેના રહત લોભાઇ

આજ અનોખીરી સુંદરતાઇ, કહીહ ન જાઇ, નેના રહત લોભાઇ...આજ૦ ટેક.
કહા બરનું છબી શ્યામ સુંદરકી, બરનત શેષ શારદ સકુચાઇ...આજ૦ ૧
રૂપમની માનું રૂપસુધાતે, નિકસી બાહર ખેલન આઇ...આજ૦ ૨
અંગ અંગ પ્રતિ સકલ સુભગતા, પ્રગટ ભઇ અતહી અકુલાઇ...આજ૦ ૩
પ્રેમાનંદ ઘનશ્યામ મૂરતિ, અખંડ રહો મોરે ઉરમેં સમાઇ...આજ૦ ૪ 

રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026