મુખ્ય સામગ્રી પર જાઓ

સહજાનંદ છેલા નાથજી ઉદાર

સહજાનંદ છેલા નાથજી ઉદાર,વાલા લાગો માને પ્રાણરા આધાર.  સ.ટેક.
સુમનરી પગીયાં શિરપર ધરીયાં,કુસુમરા જામારી ફોર અપાર. સહ. ૧
સુમનરાં કુંડલ કાનમે સુંદર,ફુલરાં નેપુર ચરનમે સાર. સહ. ર
અંગ અંગ ફુલરાં ભુષન મનોહર,ફુલરી કરમેં છડી છટાદાર. સહ. ૩
કૃષ્ણાનંદકે જાદુગારાં હરિ નેણાં,વરસે અમીરો રસ એકધાર. સહ. ૪ 

રચયિતા :
કૃષ્ણાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026