મુખ્ય સામગ્રી પર જાઓ

પૂર્યો મેં પ્રેમ ધરી રે, પ્રભુ અનકોટ પૂર્યો મેં પ્રેમ ધરી

પૂર્યો મેં પ્રેમ ધરી રે, પ્રભુ અનકોટ પૂર્યો મેં પ્રેમ ધરી૦ટેક
            મંદિર સુંદર સાફ ચળકતાં, હાંડી ગલિયા ઝરી રે ..........પ્રભુ-૧
શાક પાક બહુ સ્વાદું અથાણાં , ઝાઝાં મેં જતન કરી રે........પ્રભુ-૨
             રૂડા બાજોઠ રૂપાના ઢળાવ્યા, સોનાના થાળ ભરી રે......પ્રભુ-૩
નરસિંહ અનકોટ અગણિત રચિયો, નીલકંઠને નોતરી રે.....પ્રભુ-૪

 
રચયિતા :
નરસિંહ કવિ
વિવેચન:

(રાગ:હૈડાનો હાર હરિ રે મારે રંગભીનો એ રાગ )

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026