મુખ્ય સામગ્રી પર જાઓ

અચરજ એના અંગમાં અતિ અદ્‌ભુત ભાળી

અચરજએનાઅંગમાંII અતિઅદ્‌ભુતભાળી
         અનંતઆવ્યાસતસંગમાં,તોડીમાયાજાળી II ૧II
ચાલંતાનજરેચડેII તેનેસમાધિથાય II
       ધરણીઉપરઢળીપડેII બ્રહ્મમોલમાંજાય II ૨II
પ્રાણનાડીસર્વજીવનાંII વાલોખેંચીલૈનેII
       દેખાડેમૂર્તિદિવ્યનેII ઇષ્ટસર્વેનાથઇને II 3 II
દેહછતેસિદ્ધથયાII સુણીવચનઅપાર II
       બદ્રિકાશ્રમમાંગયાII હિમાળાનેહાર II ૪II
દૈવીદેખીશરણેથયાII ધર્મકુલચંદII
       આસુરીઆંખ્યુમીંચીરયાII જેમઉલુકવૃંદ II ૫II
દિગ્વિજયકરીરયાII બાંધ્યાચારધામ II
       દુરગપુરવાસીથયાII ભૂમાનંદનોશ્યામ II ૬II
 
રચયિતા :
ભૂમાનંદ સ્વામી
વિવેચન:

૬૫૫       પદ-૪/૫

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026