મુખ્ય સામગ્રી પર જાઓ

જાવા દ્યો જમુના પાણી હો કાનુડા

જાવા દ્યો જમુના પાણી હો કાનુડાઃ જાવા. ટેક
         જમુનાજીને મારગ જાતાં, હાથ ઝાલી શાને તાણી...હો કા. ૧
આલ્ય કરોને વહાલા અધકુંરે બોલો, દેખતાં સૈયાર સમાણી...હો.કા. ૨
         સન્મુખ આવીને સાન કરો છો, શાને બોલો છો ખોટી વાણી...હો. કા. ૩
પ્રેમસખી કહે વાત હૈયાની, રહોને રસિયા અમે જાણી...હો. કા. ૪ 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

પ્રકાશક:
શ્રી સ્વામિનારાયણ મંદિર, શ્રી વલ્લભ શિક્ષણ સંગીત આશ્રમ ,સ્વામી શ્રી વલ્લભદાસ માર્ગ,પ્લોટ નં.૬,સાયન વેસ્ટ, મુંબઈ-૪૦૦૦૨૨ ફોન.+૯૧૨૨-૨૪૦૭૪૪૭૭
સ્વરકાર : ચૈતન્યસ્વરૂપદાસજી સ્વામી (સ્વરકાર)
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
પ્રકાશક:
શ્રી સ્વામિનારાયણ આશ્રમ (મંદિર) ભુપતવાલા, શ્રી સ્વામિનારાયણ માર્ગ, પીન.૨૪૯૪૧૦. હરિદ્વાર,ઉત્તરાખંડ. ફોન્.(01334) 26100 મો.+91 9412074551,+91 9879615551
સ્વરકાર : પરંપરાગત (સ્વરકાર)
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
વિશેષ નામ :
સંબોધન, ગોપી, હેરાનગતિ, પજવણી, સતાવણી, સતામણી,
વિશેષણ :
ઉચ્ચ કક્ષા
www.swaminarayankirtan.org © 2026