શામ સલૂણા શામળીયા...
સલૂણા શામળીયા. શામ...૧
મને મળિયું મનનું ધાર્યુંરે. શ।મ... ર
હું તો સુખણી થઇ તમ સંગેરે. શામ... ૩
તે સર્વે પૂરણ પોતીરે. શામ. ૪
મારી તાલી તમસું લાગીરે. શામ...પ
મારૂં દુઃખડું દુર્જય કાપ્યુંરે. શામ...૬
તેણે તનના તાપ જ ટળીયારે. શામ...૭
નિષ્કુળાનંદના સ્વામીરે. શામ...૮
