મુખ્ય સામગ્રી પર જાઓ

કાનુડા ! સત્ય કહેજો રે, કુણ છે તમને વહાલી

કાનડા ! સત્ય કહેજો રે, કુણ છે તમને વહાલી.  ક૦ ૧
           તેડા વિના તેને મંદિરીયે, છાંના જાઓ છો ત્યાં ચાલી.  ૦ ર
બનીઠની રૂડી પાઘ બાંધીને, વળી જાઓ છો છોગલા ઘાલી.  ક૦ ૩
           તેની આગળ ઓશીયાળા થઇને, વાતું કરો છો કાલી કાલી.  ક૦ ૪
બ્રહ્માનંદના સ્વામી વહાલીડા, તમને લીધા શું આલી.  ક૦ પ
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026